Inhouse product
Drinking Chocolate Powder 200 gm
અશ્વગંધા ડ્રિંકિંગ હોટ ચોકલેટ પાવડર ના ફાયદાઓ.
૧.શારીરિક અને માનસિક વિકાસમાં ખૂબ જ મદદરૂપ
૨.શરીરમાં નવી ઊર્જા લાવે અને થાક ન લાગે
૩.રોગપ્રતિકારક શક્તિ તેમજ યાદશક્તિ વધારે
૪.ચિંતા અને તનાવ ઓછો કરે
આ પાવડર શા માટે લેવો જોઈએ ?
દૂધ ન પિતા છોકરા માટે એકવાર મિક્સ કરીને પીવડાવી જુઓ
ચા- દૂધ ની ટેવ પડી ગયેલા છોકરા માટે એક વાર ટ્રાય કરી જુઓ આ પાવડર માં સુગર આવશે નહીં
વધારે પડતા સુગર વાળા પાવડર લેવા કરતાં નેચરલ પામ મીશ્રી વાળો આ પાવડર સૌથી બેસ્ટ છે.
Craving a delicious, healthy drink? Enjoy every sip of Ruchi Veda’s Chocolate Powder – a guilt-free blend of cocoa, Ashwagandha, and palm sugar (Mishri). Perfect for hot or cold drinks, this Ayurvedic chocolate mix supports your mind and body—without any artificial sugar or additives!
✔️ Ashwagandha, Cocoa, Palm Sugar (Mishri)
❌ No Artificial Sugar | ❌ No Preservatives | ❌ No Artificial Colors
Join the Ruchi Veda family and upgrade your health—one tasty sip at a time! ?✨